આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતની તાલાલા વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાની ચૂંટણીપંચના જાહેરનામા પર સુનાવણી કરતા રોક લગાવી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પણ આપી છે.

ચૂંટણીપંચે 10 માર્ચના તાલાલા વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને બારડે હાઈકોર્ટમાં પડકારી હતી પરંતુ હાઈકોર્ટેમાં રાહત મળી નહોતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી યોજવાની ચૂંટણીપંચના જાહેરનામા પર સુનાવણી કરતા રોક લગાવી દીધી છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code