આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બાયડ

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ભરવાડના મુવાડા(લાંક) ખાતે આર્મી જવાન સ્વ.ભગવાનભાઇ લખાભાઇ ભરવાડ કે જેઓ CISF આસામમાં ફરજ બજાવતા હતા તેમનું કોલકાત્તા હોસ્પિટલ ખાતે માંદગીના કારણે અવસાન થયુ હતુ. તેમના પાર્થિવ દેહને વતનમાં લવાતા આર્મી જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યુ હતુ. આ સમયે બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી શહીદ પરિવારને આ દુ:ખના સમયમાં પોતે અને સમગ્ર દેશ તેમની સાથે છે તેવી સાંત્વના પાઠવી હતી.

add bjp

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code