બેચરાજી: સરકારી અનાજનું વિતરણ શરૂ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે. આજે એટલે 1 લી એપ્રિલથી રાજ્યભરમાં રાશનની દુકાનોમાં દરેકને રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બેચરાની તાલુકાના ગામડાઓમાં પણ સરકારી અનાજની દુકાન ઉ૫ર રાશકાર્ડધારકોને રાશન આપવામાં આવશે. દુકાનદારો દ્રારા સાવચેતીના ભાગરૂપે દુકાન આગળ ગોળ કુંડાળા કરવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બેચરાજી: સરકારી અનાજનું વિતરણ શરૂ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે. આજે એટલે 1 લી એપ્રિલથી રાજ્યભરમાં રાશનની દુકાનોમાં દરેકને રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બેચરાની તાલુકાના ગામડાઓમાં પણ સરકારી અનાજની દુકાન ઉ૫ર રાશકાર્ડધારકોને રાશન આપવામાં આવશે. દુકાનદારો દ્રારા સાવચેતીના ભાગરૂપે દુકાન આગળ ગોળ કુંડાળા કરવામાં આવ્યા હતા.

બેચરાજી: સરકારી અનાજનું વિતરણ શરૂ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેચરાજી: સરકારી અનાજનું વિતરણ શરૂ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં સરકારી અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. આ તરફ દુકાનદારોએ સાવચેતીના ભાગરૂપે દુકાન આગળ અંતર રાખી ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે. જેથી સરકારી અનાજ લેવા આવતા લોકોમાં સોશિયલ ડીસટન્સ જળવાઇ રહે.