બેચરાજીના સમાજસેવી કિરીટભાઇ પટેલે લીધી નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના બેચરાજી નજીક દેવગઢના જાણીતા બિલ્ડર, સમાજસેવી અને ૭ર પાટીદાર સમાજના પ્રમુખ કીરીટભાઇ પટેલ અને ૭ર સમાજના પ૧ માં સમુહ લગ્નના ભોજનદાતા અમૃતભાઇ શિવદાસ પટેલ(ઝાંઝરવા) એ સમુહલગ્નનું આમંત્રણ આપવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતિનભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
                                          Feb 2, 2019, 15:04 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લાના બેચરાજી નજીક દેવગઢના જાણીતા બિલ્ડર, સમાજસેવી અને ૭ર પાટીદાર સમાજના પ્રમુખ કીરીટભાઇ પટેલ અને ૭ર સમાજના પ૧ માં સમુહ લગ્નના ભોજનદાતા અમૃતભાઇ શિવદાસ પટેલ(ઝાંઝરવા) એ સમુહલગ્નનું આમંત્રણ આપવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતિનભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

