આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલ રામદેવપીર બાબાના મંદિરે તારીખ 27 ના રોજ પાટોત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવ નિમિત્તે રામદેવપીર ના મંદિર ને સુંદર ફુલોથી શણગારવામાં આવ્યુ હતું. અને રાત્રે રામલખન ગ્રુપ દ્વારા જોરદાર ભજનની રમઝટ જમાવી હતી. આ પ્રસંગે ગામની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો.

29 Sep 2020, 2:11 AM (GMT)

COVID-19 Global Stats

33,546,651 Total Cases
1,006,337 Death Cases
24,876,169 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code