30 વર્ષની ઉંમરે માતા બનવાથી બાળક તેજસ્વી અવતરે છે, આ ખાસીયતો પણ હોય છે

અટલ સમાચાર, ડેસ્ક આજકાલ કરિયર બનાવવની ભાગદોડમાં મહિલાઓ પહેલાંની સરખામણીએ ઘણી મોડી પ્રેગ્નેટ થાય છે. તેમજ ઘણી મહિલાઓ તો પોતાના ઈંડાને ફ્રીઝ કરીને બાદમાં પોતાની ઈચ્છા અનુસાર મા બની શકે છે. ઘણી વખત આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ મોડા મા બનવાવાળી મહિલાઓ માટે એક ખૂશખબર છે. ખરેખર શોધમાં સામે આવ્યું
 
30 વર્ષની ઉંમરે માતા બનવાથી બાળક તેજસ્વી અવતરે છે, આ ખાસીયતો પણ હોય છે

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલ કરિયર બનાવવની ભાગદોડમાં મહિલાઓ પહેલાંની સરખામણીએ ઘણી મોડી પ્રેગ્નેટ થાય છે. તેમજ ઘણી મહિલાઓ તો પોતાના ઈંડાને ફ્રીઝ કરીને બાદમાં પોતાની ઈચ્છા અનુસાર મા બની શકે છે. ઘણી વખત આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ મોડા મા બનવાવાળી મહિલાઓ માટે એક ખૂશખબર છે. ખરેખર શોધમાં સામે આવ્યું છે કે જે મહિલાઓ 30 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપે છે, તો તેમનું બાળક ખૂબ જ હોંશિયાર હોય છે.

30 વર્ષની ઉંમરે માતા બનવાથી બાળક તેજસ્વી અવતરે છે, આ ખાસીયતો પણ હોય છેરીસર્ચ અનુસાર જે મહિલાઓ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરે બાળકને જન્મ આપે તો તેનામાં યૂટ્રસ કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. તેમજ બાળક ખૂબ જ હોંશિયાર હોય છે. રીસર્ચ અનુસાર આ પાછળનું કારણ છે કે, આ ઉંમર સુધી મહિલાઓ સંપૂર્ણ રીતે સેટલ થઈ જાય છે અને માનસિક રીતે બાળકને જન્મ આપવા તૈયાર પણ હોય છે.30 વર્ષની ઉંમરે માતા બનવાથી બાળક તેજસ્વી અવતરે છે, આ ખાસીયતો પણ હોય છે

શોધકર્તાઓનું કહેવું છે કે બાળકને જન્મ આપતા સમયે માતાનું માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. જો બાળકને જન્મ આપનાર માતા સ્વસ્થ નહીં હોય તો તેની નકારાત્મક અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ પડે છે.