શ્રેષ્ઠ@મતદાર: 80 વર્ષના માજીએ મત આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયું છે. સાંતલપુર તાલુકાના જામવાડા ગામે એક ડોશીમાંને ખાટલામાં બેસાડીને મતદાન મથકે લાવવામાં આવ્યા હતા. ડોશીમાંએ લોકશાહીની પોતાની ફરજ અદા કરતા યુવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા
 
શ્રેષ્ઠ@મતદાર: 80 વર્ષના માજીએ મત આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયું છે. સાંતલપુર તાલુકાના જામવાડા ગામે એક ડોશીમાંને ખાટલામાં બેસાડીને મતદાન મથકે લાવવામાં આવ્યા હતા. ડોશીમાંએ લોકશાહીની પોતાની ફરજ અદા કરતા યુવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં 52% મતદાન નોંધાયુ છે. જેને લઇ યુવાનો સહિત વૃધ્ધ મહિલાઓ સહિત લોકોએ મતદાન કર્યુ હતુ. સાંતલપુર તાલુકાના જામવાડા ગામે એક વૃધ્ધ ડોશીમાને ખાટલામાં બેસાડીને મતદાન મથકે લઇ જવામાં આવ્યા હતા. વૃધ્ધ ડોશીમાંએ પોતાની લોકશાહીની ફરજ અદા કરતા યુવાનોમાં પણ મતદાનને લઇ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાંજના 5 વાગ્યા સુધી 6 બેઠકો નું મતદાન

  • થરાદ,61%
  • રાધનપુર 52%
  • ખેરાલુ 41%
  • બાયડ 53%
  • અમરાઈવાડી 31%
  • લુણાવાડા 44%