અમીરગઢમાં “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, અમીરગઢ અમીરગઢ તાલુકા મથકે આઇસીડીએસ ઘટક૧ અને ઘટક ૨ના સીડીપીઓના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો”કાર્યક્મ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરીના હૉલમાં “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં અમીરગઢ તાલુકામાં આવતા આઇસીડીએસ ઘટક ૧ અને ઘટક ૨ ના આંગણવાડી સંચાલીકા બહેનો તેમજ મુખ્યસેવીકા ઓ હાજર રહયા હતા. જેમાં અમીરગઢ તાલુકાના આંગણવાડી ઘટક-૧
 
અમીરગઢમાં “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, અમીરગઢ

અમીરગઢ તાલુકા મથકે આઇસીડીએસ ઘટક૧ અને ઘટક ૨ના સીડીપીઓના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો”કાર્યક્મ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરીના હૉલમાં “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં અમીરગઢ તાલુકામાં આવતા આઇસીડીએસ ઘટક ૧ અને ઘટક ૨ ના આંગણવાડી સંચાલીકા બહેનો તેમજ મુખ્યસેવીકા ઓ હાજર રહયા હતા. જેમાં અમીરગઢ તાલુકાના આંગણવાડી ઘટક-૧ ના સીડીપીઓ યાજ્ઞેસબેન ખરાડી, તથા ઘટક-૨ ના સીડીપીઓ શાન્તાબેન રબારી,મુખ્યસેવીકા પુષ્પાબેન પરમાર,રેખાબેન ડાભી, ભારતીબેન સવિતાબેન જગાણીયા સહીત આઇસીડીએસનો તમામ સ્ટાફ સહીત આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તમામ બહેનોને “બેટી બચાવો બેઢી પઢાવો”અંગે તામમ કાર્યકરોને સપથ લેવડાવાયા હતા અને વિવિધ માહીતીથી માહીતીગાર કરાયા હતા. તેમજ વિરમપુર ખાતે પીએચસીનુ ઉદગાટન કરાયુ હતુ અને આંગણવાડી કાર્યકરો દ્રારા વિરમપુર માં રેલી યોજી હતી. બનાસકાંઠાના પાલનપુર ખાતે રાજય કક્ષાના થઇ રહેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે અમીરગઢ તેમજ વિરમપુર સેજામાં વિવિધ કાર્યક્રમો કરાયા હતા.