ભાભર: ગોસણ ચાર રસ્તાથી બોલેરોમાંથી 1.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળે જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ તથા સર્કલ પો.ઇન્સ.ના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.રબારી પો.સબ.ઇન્સ., સી.ટી.દેસાઇ પ્રો.પ્રો.સ.ઇ., અ.પો.કો.પ્રધાનજી ધારસીજી, પો.કો.મોતીભાઇ નાનજીભાઇ, રમેશ ભાઇ ગુગાભાઇ, અ.પો.કો.અમરતભાઇ પીરાભાઇ , અ.પો.કો. શાંતિભાઇ ચેહરાભાઇના સાથે ભાભર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
 
ભાભર: ગોસણ ચાર રસ્તાથી બોલેરોમાંથી 1.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર

બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળે જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ તથા સર્કલ પો.ઇન્સ.ના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.રબારી પો.સબ.ઇન્સ., સી.ટી.દેસાઇ પ્રો.પ્રો.સ.ઇ., અ.પો.કો.પ્રધાનજી ધારસીજી, પો.કો.મોતીભાઇ નાનજીભાઇ, રમેશ ભાઇ ગુગાભાઇ, અ.પો.કો.અમરતભાઇ પીરાભાઇ , અ.પો.કો. શાંતિભાઇ ચેહરાભાઇના સાથે ભાભર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગોસણ ચાર રસ્તા વોચ ગોઠવી બોલેરો ગાડી નં GJ-12-BR-2353માં ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 મી.લીની કુલ બોટલ નંગ 1296 કુલ કી.રૂ.1,29,600 તથા બોલેરો ગાડીની કિંમત. 3,00,000 મલી કુલ કિંમત 4,29,600નો મુદ્દામાલ પકડી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.