આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર 
ભાભર ખાતે ભાભર તબીબ એસોસિયેશન દ્વારા સાઈકલ રેલી યોજી હતી. જેમાં ભાભરના ડૉ.ભરતભાઈ ઠાકોર,
ડૉ. જયેશભાઈ, ડૉ. દીપકભાઈ, ડૉ. નરેશભાઈ સુથાર, ડૉ. રણછોડભાઈ પ્રજાપતિ, ડૉ.રાજુભાઈ ઠક્કર, ડૉ નીતિનભાઈ , ડૉ. રાજ ઠાકોર, ડૉ. પ્રતાભાઈ ઠાકોર, ડૉ. પરેશભાઈ ઠાકોર મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. સાઈકલ રેલીનો મુખ્ય હેતુ પ્રર્યાવરણ બચાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અન્ય સાધનો દ્વારા ફેલાતુ પ્રદૂષણ અટકાવવા આ રેલી સૂત્રો દ્વારા યોજી હતી. જેમાં સાઈકલ ફિરશે ચલાવો, સ્વસ્થ અને તંદુરસ્ત રહો, પેટ્રોલ-ડીઝલ બચાવો, પ્રદૂષણ અટકાવોજેવા સૂત્રો લખીને રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code