ભાવનગરઃ બાઇક પર જતા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, બેના મોત

ભાવનગરના કોળિયાક રોડ પર અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે.જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના કોળિયાક રોડ પર બાઇક પર ત્રણ વિદ્યાર્થીઓ જઇ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો જેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ તે પૈકી બે ના
 
ભાવનગરઃ બાઇક પર જતા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, બેના મોત

ભાવનગરના કોળિયાક રોડ પર અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે.જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના કોળિયાક રોડ પર બાઇક પર ત્રણ વિદ્યાર્થીઓ જઇ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો જેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ તે પૈકી બે ના મોત નીપજ્યા છે. ત્રણેય છાત્રો હાથબ ગામના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે.