ભિલોડા તાલુકાના ઉબસલ ગામમાં વીના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
અટલ સમાચાર, સાબરકાંઠા ભિલોડા તાલુકાના ઉબસલ ગામમાં અંધજન મંડળ અમદાવાદ સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ઉદય સેવા સંસ્થાન, ભિલોડા દ્વારા મોતીયા મુક્ત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના અભિયાન અંતર્ગત ઉબસલ ગામમાં મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. 48 દર્દીઓને મોતીયો હોઈ આંખોના ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. 23 દર્દીઓને આંખોના ઓપરેશન માટે તા. 18/1/2019ના રોજ બારેજા હોસ્પિટલ ખાતે લઈ
                                          Jan 23, 2019, 16:48 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, સાબરકાંઠા 
 ભિલોડા તાલુકાના ઉબસલ ગામમાં અંધજન મંડળ અમદાવાદ સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ઉદય સેવા સંસ્થાન, ભિલોડા દ્વારા મોતીયા મુક્ત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના અભિયાન અંતર્ગત ઉબસલ ગામમાં મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. 48 દર્દીઓને મોતીયો હોઈ આંખોના ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. 23 દર્દીઓને આંખોના ઓપરેશન માટે તા. 18/1/2019ના રોજ બારેજા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તા. 19/1/2019 ના રોજ આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઉદય લેવા સંસ્થાન દ્વારા 250 આંખોના ઓપરેશન પુરા કરવામાં આવ્યા હતા.

