સતલાસણાઃ APMC ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાઇ
અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં તા.30-5-2020ના રોજ એ.પી.એમ.સી.ખાતે તાલુકા ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં 20 વિધાનસભાના ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલદત્ત મહેતા,એ.પી.એમ.સી.ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર, સતલાસણા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, મહામંત્રી માનસિંહ ચૌધરી અને મુકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સતલાસણામાં
May 30, 2020, 15:05 IST

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં તા.30-5-2020ના રોજ એ.પી.એમ.સી.ખાતે તાલુકા ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં 20 વિધાનસભાના ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલદત્ત મહેતા,એ.પી.એમ.સી.ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર, સતલાસણા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, મહામંત્રી માનસિંહ ચૌધરી અને મુકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સતલાસણામાં શનિવારે એ.પી.એમ.સી ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ મિટીગમાં હાજર સૌ આગેવાનોએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મોંઢા ઉપર માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેઠક યોજી હતી.