bjp food viraran
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

સ્વઃવડા પ્રધાન અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકા ભારતીય પાટી જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ વક્તા, શ્રેષ્ઠ કવિ અને શ્રેષ્ઠ નેતા “ભારત રત્ન” અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે કાંકરેજ તાલુકા અને થરા શહેર ભાજપ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ સાથે મળી શિહોરી રેફરલ હોસ્પિટલમાં જઈ ફળોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયત સદસ્ય હંસપુરી બાપજી કાંકરેજ યુવા ભાજપ પ્રમુખ ઝેણુભા વાધેલા, યુવા ભાજપ થરા શહેર શક્તિસિંહ ઝાલા, મહામંત્રી રમેશભાઈ દેવ મંત્રી ભરતસિંહ વાધેલા, સેલ કન્વિનર ભરતસિંહ ડાભી ઇકોલોજી પૂર્વ સરપંચ, પુનુભા વાધેલા,  ડે.સરપંચ મોબતસિહ વાધેલા, શૈલેશભાઈ રાવલ, પુનમસિંહ, અલ્કેશભાઈ-રણાવાડા, વનરાજસિંહ-વડા, મેઘરાજ દેસાઇ, હિંમતસિંહ વડા, અમરતભાઈ તથા જયપાલસિંહ વડા તથા યુવા મોરચા કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી અટલજીના જન્મદિવસને પંથકમાં યાદગાર બનાવ્યો હતો.

23 Oct 2020, 1:44 AM (GMT)

COVID-19 Global Stats

42,117,676 Total Cases
1,144,445 Death Cases
31,240,521 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code