ચોકીદાર વાઘાણીનો પુત્ર પરિક્ષામાં ચોરી(કોપી) કરતાં ઝડપાઇ જતાં ખળભળાટ
અટલ સમાચાર, ડેસ્ક પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે. બપોર દરમિયાન કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશો મૌન ધારણ કરતાં સત્ય વધુ સ્પષ્ટ બની રહ્યું છે. ચોકીદાર વાઘાણીનો પુત્ર પરિક્ષામાં ચોરી કરતાં ભાજપની હાલત કફોડી બની
Mar 28, 2019, 22:13 IST

અટલ સમાચાર, ડેસ્ક