આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સિધ્ધપુર

સિધ્ધપુરના ભગવાન ઝુલેલાલ અને હિંગળાજ ગ્રુપ ઘ્વારા તાજેતરમાં જ સિધ્ધુપરની ધનશ્યામ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધનશ્યામ સોસાયટીના રહિશો સહિત મોટી સંખ્યામાં બ્લ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code