બોલીવુડના આ સુપરસ્ટારોના અફેર હતા ચર્ચામાં, આજે કરે છે એકબીજાને નફરત

Noબોલીવુડના અત્યારને જાણીતા ચહેરા હીરો અને હીરોહીનો એક સમયે બોયફ્રેડ અને ગર્લફ્રેન્ડ હતા ડેટ પણ કરતા હતા પરંતુ આજે તેમના એ સંબંધો રહ્યા નથી તેમના સંબંધોમાં કડવાસ આવી ગઇ છે. જેમાં અનેક નામી ચહેરાઓ છે. જેમની સમયાંતરે ચર્ચા તેમના ચાહકોમાં જોવા મળે છે. બૉલીવુડના એવા સ્ટાર કપલ પણ છે જેનું બ્રેકઅપ બહુ અલગ રીતે થયું
 
બોલીવુડના આ સુપરસ્ટારોના અફેર હતા ચર્ચામાં, આજે કરે છે એકબીજાને નફરત

Noબોલીવુડના અત્યારને જાણીતા ચહેરા હીરો અને હીરોહીનો એક સમયે બોયફ્રેડ અને ગર્લફ્રેન્ડ હતા ડેટ પણ કરતા હતા પરંતુ આજે તેમના એ સંબંધો રહ્યા નથી તેમના સંબંધોમાં કડવાસ આવી ગઇ છે. જેમાં અનેક નામી ચહેરાઓ છે. જેમની સમયાંતરે ચર્ચા તેમના ચાહકોમાં જોવા મળે છે. બૉલીવુડના એવા સ્ટાર કપલ પણ છે જેનું બ્રેકઅપ બહુ અલગ રીતે થયું હતું અને આજે પણ તેઓ એકબીજાના ચહેરા પણ જોવા પસંદ નથી કરતા.

બોલીવુડના આ સુપરસ્ટારોના અફેર હતા ચર્ચામાં, આજે કરે છે એકબીજાને નફરત
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન અને રિસેપ્શન અંગેની હાલ જોર ચર્ચા છે. જ્યારે પણ દીપવીર મીડિયા સામે આવ્યા છે બંનેની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. બંને બહુ ખુશ લાગી રહ્યા છે. જો કે બંનેના ભૂતકાળમાં કેટલાય રિલેશનશિપ રહ્યા છે. એક સમયે દીપિકા રણબીરની એટલી દીવાની હતી કે તેના નામનું ટેટૂ પણ બનાવી નાખ્યું હતું. કેટલાંક વર્ષ બાદ એવું થયું કે બંનેનો આ સંબંધ તૂટી ગયો. આજે તે રણબીરની ગર્લફ્રેન્ડ આલિયાની નજીકની મિત્ર બની ચૂકી છે.
સલમાન-ઐશ્વર્યા બોલીવુડના જાણીતા નામ છે. એક સમયમાં સારાં કપલ હતાં, પરંતુ બંને વચ્ચેના વિવાદોએ જણાવી જ દીધું કે હવે ક્યારેય સાથે કામ કરતા જોવા નહિ મળીએ. હાલ તો ઐશ્વર્યા રાયએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા છે.
બીજુ નામ જોઇએ તો બિપાશા બસુ અને જોહ્ન અબ્રાહમ પણ એક સમય બહુ સારાં કપલ રહી ચૂક્યા છે. જો કે બંને હવે પોતાની જિંદગીમાં આગળ વધી ચૂક્યા છે પરંતુ બંનેના બ્રેકઅપ બાદ ફરી ક્યારેય સાથે જોવ નહિ મળે. જો વધુ થોડા ડીપમાં જઇએ તો રેખા- અમિતાભની જોડી પણ બહુ ચર્ચિત રહી હતી. જો કે અત્યારે આ બંને સાથે કામ કરતા નથી. પણ બંનેના સંબંધોની ચર્ચાઓ ખુબ થઇ હતી.
કરિશ્મા અને અભિષેકે પણ એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા છે. મૈને પ્યાર કિયા હૈમાં સાથે કામ કર્યું જે હિટ સાબિત થઈ હતી. પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. પ્રિયંકા ચોપરા- શાહિદ કપૂર વચ્ચે પણ બ્રેકઅપ બાદ સાથે જોવાનો ચાન્સ ઘટી ગયો છે. કંગના રાણાવત અને અજય દેવગનના અફેરના અહેવાલ પણ ચર્ચામાં હતા.