બોલીવુડ: કઇ ફિલ્મમાં સાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત ?

અટલ સમાચાર,ડેસ્ક સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે ફિલ્મ કલંકનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. ટીઝર લૉન્ચિંગના પ્રસંગે બંને એક જ મંચ પર હાજર હતા અને આ નઝારો લગભગ 21 વર્ષ પછી જોવા મળ્યો છે જ્યારે બંને સાથે આવ્યા છે. આ પ્રસંગે બંને એકબીજાની પ્રશંસા કરી અને સાથે કામ કરવા અંગે પણ વાત કરી
 
બોલીવુડ: કઇ ફિલ્મમાં સાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત ?

અટલ સમાચાર,ડેસ્ક

સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે ફિલ્મ કલંકનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. ટીઝર લૉન્ચિંગના પ્રસંગે બંને એક જ મંચ પર હાજર હતા અને આ નઝારો લગભગ 21 વર્ષ પછી જોવા મળ્યો છે જ્યારે બંને સાથે આવ્યા છે. આ પ્રસંગે બંને એકબીજાની પ્રશંસા કરી અને સાથે કામ કરવા અંગે પણ વાત કરી હતી. માધુરી દીક્ષિતે સંજય દત્ત માટે કહ્યુ કે આટલા વર્ષો બાદ એક્ટર્સ સાથે કામ કરવુ ઘણુ રોમાંચક હોય છે. સંજય દત્તે કહ્યુ કે 21 વર્ષો બાદ માધુરી સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો.