બોલિવુડ: સોના માહાપાત્રાએ ફરી સલમાન ખાનને ટાર્ગેટ કર્યો
અટલ સમાચાર,ડેસ્ક સિંગર સોના મહાપાત્રાએ ફરી એકવાર ભાઈજાનને પોતાનો નિશાન બનાવ્યા છે અને ટ્વિટ દ્વારા હુમલો કર્યો છે. લાંબા સમયથી તેઓ સલમાન ખાન વિરુદ્ધ બોલતી આવી છે. સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી ભારતનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાની માહિતી આપી હતી. આ ટ્વીટ બાદ સોના મહાપાત્રાએ ટ્વીટરને
Mar 8, 2019, 14:07 IST

અટલ સમાચાર,ડેસ્ક
સિંગર સોના મહાપાત્રાએ ફરી એકવાર ભાઈજાનને પોતાનો નિશાન બનાવ્યા છે અને ટ્વિટ દ્વારા હુમલો કર્યો છે. લાંબા સમયથી તેઓ સલમાન ખાન વિરુદ્ધ બોલતી આવી છે. સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી ભારતનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાની માહિતી આપી હતી. આ ટ્વીટ બાદ સોના મહાપાત્રાએ ટ્વીટરને વિનંતી કરતા લખ્યું કે હું આ શખ્સને ફોલો નથી કરતી માટે તેમને વિનંતી છે કે આના એડવર્ટાઈઝ્ડ ટ્વીટ મને મારી ટાઈમલાઈનમાં ન દેખાવા જોઈએ.