બ્રેકિંગ@ચાણસ્મા: લોકડાઉનમાં બાઈક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઈજાઓ

અટલ સમાચાર, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામે સવારના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લોકડાઉન વચ્ચે સુમસામ રસ્તા હોવા છતાં અકસ્માત ની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક અસરથી સારવાર અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડવા માં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના
 
બ્રેકિંગ@ચાણસ્મા: લોકડાઉનમાં બાઈક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઈજાઓ

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે સવારના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લોકડાઉન વચ્ચે સુમસામ રસ્તા હોવા છતાં અકસ્માત ની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક અસરથી સારવાર અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડવા માં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામ પાસે બાઈક સવારને અકસ્માત નડ્યો હતો.બાઇક સ્લીપ મારી જતાં બાઇકચાલકને ગંભીર ઇજા ઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત બાઇક સવાર પાટણના અડીયા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બાઇકસવારને ૧૦૮ મારફતે ચાણસ્મા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.