બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ

અટલ સમાચાર, મહેસાણા ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે બપોરે ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ફોર્મ સાથે એફિડેવિટ પણ રજૂ કર્યું હતું. જેમાં ચૂંટણીપંચની વેબસાઈટમાં કુલ 26 પાનાંના એફિડેવિટ સામે સોશિયલ મીડિયામાં માત્ર 16 પાનાંનું એફિડેવિટમાં વાયરલ થયું છે. જેને લઇ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સુત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીપંચની વેબસાઇટમાં
 
બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ

અટલ સમાચાર, મહેસાણા

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે બપોરે ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ફોર્મ સાથે એફિડેવિટ પણ રજૂ કર્યું હતું. જેમાં ચૂંટણીપંચની વેબસાઈટમાં કુલ 26 પાનાંના એફિડેવિટ સામે સોશિયલ મીડિયામાં માત્ર 16 પાનાંનું એફિડેવિટમાં વાયરલ થયું છે. જેને લઇ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ

સુત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીપંચની વેબસાઇટમાં ઓનલાઇન થાય તે પહેલાં જ અમિત શાહનું એફિડેવિટ વાયરલ થઈ ગયું હતું. જેમાં એડ્રેસ, સંપત્તિ અને ગુનાહિત ઈતિહાસ છે. જ્યારે ચૂંટણીપંચના 26 પાનાંના એફિડેવિટમાં અમિત શાહ અને તેમની પત્ની સોનલ શાહે અલગ અલગ કંપનીઓમાં કરેલ રોકાણની વિગતો છે.બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ

વાયરલ થયેલા એફિડેવિટમાં અમિત શાહ અને તેમની પત્નીએ રોકાણ કરેલ શેર અને ડિવિડન્ડની વિગતો દર્શાવતાં બાકીનાં 10 પાનાં નથી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ કરોડોની સ્થાવર અને જંગમ સંપત્તિનાં માલિક હોવાં સાથે વિવિધ કંપનીઓમાં નાણાં પણ રોકાણ કરેલા છે.

બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ

ચુંટણીપંચની વેબસાઇટ મુજબનું 26 પાનાનું એફીડેવિટ જોવા માટે કલિક કરો  : https://suvidha.eci.gov.in/uploads/affidavit/2019/PC/S06/6/S0620190330041130.pdf 

બ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટબ્રેકિંગ@અમિત શાહ: અધૂરું એફિડેવિટ વાયરલ થયું, જાણો પૂરૂં એફિડેવિટ