બ્રેકિંગ@ભીલડી: ટ્રકચાલકે રાહદારીને કચડ્યો, શરીરના ફુરચાં ઉડ્યાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભીલડી રેલ્વે ઓવરબ્રિજ પાસે ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દુર્ઘટના બાદ ચાલક ટ્રેલર મુકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ટ્રેલરની સ્પીડ એટલી બધી હતી કે, મૃતદેહ 15 મીટર સુધી ઘસડાયો હતો. ઘટનાની
 
બ્રેકિંગ@ભીલડી: ટ્રકચાલકે રાહદારીને કચડ્યો, શરીરના ફુરચાં ઉડ્યાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ભીલડી રેલ્વે ઓવરબ્રિજ પાસે ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દુર્ઘટના બાદ ચાલક ટ્રેલર મુકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ટ્રેલરની સ્પીડ એટલી બધી હતી કે, મૃતદેહ 15 મીટર સુધી ઘસડાયો હતો. ઘટનાની જાણ થતા ભિલડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@ભીલડી: ટ્રકચાલકે રાહદારીને કચડ્યો, શરીરના ફુરચાં ઉડ્યાં

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ભીલડી: ટ્રકચાલકે રાહદારીને કચડ્યો, શરીરના ફુરચાં ઉડ્યાં

બનાસકાંઠા જીલ્લાના ભીલડી રેલ્વે ઓવરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં માર્ગ ઓળંગી રહેલા વ્યક્તિને ટ્રેલર ચાલકે અડફેટે લીધો હતો. ટ્રેલર ચાલક એટલો બેફામ હતો કે, મૃતકની લાશ 15 મીટર સુધી ઘસડાઇ હતી. ઘટનાની જાણ થતા ચાલક ટ્રેલર મુકી પલાયન થઇ ગયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, મૃતકની લાશ આખી કચડાઇ ગઇ હતી. હાલ ભિલડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.