બ્રેકિંગ@કાંકરેજ: તળાવમાં ન્હાવા પડેલો 25 વર્ષીય યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કાંકરેજ તાલુકાના ગામે તળાવમાં ન્હાવા પડેલો યુવક ડુબી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઇ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં 25 વર્ષીય યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યુ છે. આજે બપોરના સમયે ન્હાવા ગયા દરમ્યાન બનેલી ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો
 
બ્રેકિંગ@કાંકરેજ: તળાવમાં ન્હાવા પડેલો 25 વર્ષીય યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કાંકરેજ તાલુકાના ગામે તળાવમાં ન્હાવા પડેલો યુવક ડુબી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઇ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં 25 વર્ષીય યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યુ છે. આજે બપોરના સમયે ન્હાવા ગયા દરમ્યાન બનેલી ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@કાંકરેજ: તળાવમાં ન્હાવા પડેલો 25 વર્ષીય યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે ન્હાવા પડેલો યુવાન ડુબવાની ઘટના સામે આવી છે. બપોર દરમ્યાન ગામનો 25 વર્ષીય અસ્થિર મગજનો યુવાન તળાવમાં ન્હાવા પડ્યો હતો. જોકે અચાનક તે ડૂબવા લાગતા બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.