બ્રેકિંગ@દેશ: AIIMSમાં દાખલ કરાયેલા અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોનાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. AIIMS નવી દિલ્હીમાં કોરોનાથી અંડરવર્લ્ડ ડૉન અને ગેંગસ્ટર છોટા રાજનનું મોત થઇ ગયું છે. રાજેન્દ્ર નિકલ્જે ઉર્ફે છોટા રાજનને 26 એપ્રિલના રોજ AIIMSમાં દાખલ કરાયો હતો. નોંધનિય છે કે, મુંબઈમાં 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી હતો. અટલ સમાચાર
 
બ્રેકિંગ@દેશ: AIIMSમાં દાખલ કરાયેલા અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોનાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. AIIMS નવી દિલ્હીમાં કોરોનાથી અંડરવર્લ્ડ ડૉન અને ગેંગસ્ટર છોટા રાજનનું મોત થઇ ગયું છે. રાજેન્દ્ર નિકલ્જે ઉર્ફે છોટા રાજનને 26 એપ્રિલના રોજ AIIMSમાં દાખલ કરાયો હતો. નોંધનિય છે કે, મુંબઈમાં 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,433 નવા કેસ સામે આવ્યા હતા અને 3,920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 4.14 લાખને પાર કરી ગયો હોય તેવું પહેલી વખત બન્યું છે. જ્યારે ત્રીજી વખત દેશમાં કોરોનાના નવા કેસએ 4 લાખનો આંકડો પાર કર્યો છે.