બ્રેકિંગ@ડીસા: ઘીની ફેક્ટરીમાં ફૂડ વિભાગના દરોડા, 4 બોક્સના સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા ડીસા રેલ્વે સ્ટેશન પાસે ઘી ની ફેક્ટરીમાં ફૂડ વિભાગે દરોડા કરતા ખળભળાટ મચી ગયો છે. ફુડ વિભાગે કાર્યવાહી દરમ્યાન ઘીના ચાર બોક્સના સેમ્પલ ભરીને સીલ કરી તપાસ અર્થે મોકલી આપ્યા છે. ડીસા પંથકમાંથી વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓના વેચાણનું કૌભાંડ ઝડપાતું હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી ઘીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અટલ સમાચાર
 
બ્રેકિંગ@ડીસા: ઘીની ફેક્ટરીમાં ફૂડ વિભાગના દરોડા, 4 બોક્સના સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા

ડીસા રેલ્વે સ્ટેશન પાસે ઘી ની ફેક્ટરીમાં ફૂડ વિભાગે દરોડા કરતા ખળભળાટ મચી ગયો છે. ફુડ વિભાગે કાર્યવાહી દરમ્યાન ઘીના ચાર બોક્સના સેમ્પલ ભરીને સીલ કરી તપાસ અર્થે મોકલી આપ્યા છે. ડીસા પંથકમાંથી વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓના વેચાણનું કૌભાંડ ઝડપાતું હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી ઘીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ડીસા: ઘીની ફેક્ટરીમાં ફૂડ વિભાગના દરોડા, 4 બોક્સના સેમ્પલ લેવાયા

બનાસકાંઠા જીલ્લાના ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઘીની ફેક્ટરીમાં ફૂડ વિભાગની રેડથી ચકચાર મચી ગઇ છે. ફૂડ વિભાગે રેલ્વે સ્ટેશન નજીક સોનમ યશોદા નામના વેજફેટ ઘીની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, ફેક્ટરી માલિકના નામે અગાઉ એક વિડીયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી દરમ્યાન ઘીના 4 બોક્સના સેમ્પલ ભરીને સીલ કર્યા હતા.