બ્રેકિંગ@ડીસા: નવિન પાલિકા પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોના આંતરિક ટકરાવ વચ્ચે પ્રમુખ અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ગયા હતા. જેને લઇ આજે પાલિકાના પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનિય છે કે, ડીસા પાલિકા પ્રમુખના વહીવટ સામે નારાજ 13 સભ્યોએ
 
બ્રેકિંગ@ડીસા: નવિન પાલિકા પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોના આંતરિક ટકરાવ વચ્ચે પ્રમુખ અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ગયા હતા. જેને લઇ આજે પાલિકાના પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનિય છે કે, ડીસા પાલિકા પ્રમુખના વહીવટ સામે નારાજ 13 સભ્યોએ રાજીનામા આપતા મામલો ગરમાયો હતો જેને લઇ તાત્કાલિક અસરથી પાલિકા પ્રમુખને રજા ઉપર ઉતરવાની ફરજ પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ડીસા: નવિન પાલિકા પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યો

બનાસકાંઠા જીલ્લાની ભાજપ શાસિત પાલિકામાં નવિન પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યો છે. ગત દિવસોએ પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીના વિરોધમાં 13 સભ્યોએ રાજીનામાં આપ્યા બાદ ભાજપનું મોવડી મંડળ દોડતું થયુ હતુ. જોકે ભારે સમજાવટ બાદ પાલિકા પ્રમુખને રજા ઉપર ઉતારી દેતાં આજે નવિન પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ ચાર્જ સંભાળ્યો છે.