બ્રેકિંગ@ગાંધીનગર: આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘૂસી આવ્યો, દ્રશ્યો CCTVમાં કેદ
અટલ સમાચાર,ડેસ્ક ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. આ દિપડો ટોયલેટમાં પુરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ દિપડો દેખાઈ રહ્યો છે. ઘટનાને લઇ વનવિભાગ પણ દિપડાને બહાર નિકાળવા કામે લાગ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કોરોનાને લઇ લોકડાઉનની
Apr 16, 2020, 12:42 IST

અટલ સમાચાર,ડેસ્ક
ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. આ દિપડો ટોયલેટમાં પુરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ દિપડો દેખાઈ રહ્યો છે. ઘટનાને લઇ વનવિભાગ પણ દિપડાને બહાર નિકાળવા કામે લાગ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ઘટના ગાંધીનગર પાસેની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અને આ દિપડાને બહાર નિકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. અને રાજ્યમાં પણ કડક પણે તેનું પાલન થઈ રહ્યું છે.