બ્રેકિંગ@ગુજરાત: રાજ્યભરમાં કોરોનાનો કહેર, કુલ 1851 પોઝિટીવ કેસ
અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં આજે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં નવા કોરોના પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, 108 નવા કેસ નોંધાયા છે. કુલ 67 લોકોના મોત થયા છે. રાજ્યમાં 106 લોકો સાજા થયા છે. 14 દર્દીઓ હાલ વેન્ટીલેટર ઉપર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યમાં
Apr 20, 2020, 11:44 IST
અટલ સમાચાર,ડેસ્ક
ગુજરાતમાં આજે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં નવા કોરોના પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, 108 નવા કેસ નોંધાયા છે. કુલ 67 લોકોના મોત થયા છે. રાજ્યમાં 106 લોકો સાજા થયા છે. 14 દર્દીઓ હાલ વેન્ટીલેટર ઉપર છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851એ પહોંચ્યો છે.14 વેન્ટિલેટર પર, 1662 લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં 106 લોકોએ કોરોનાને મહાત આપી છે.
| જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
| Ahmedabad | 1192 | 29 | 34 |
| Amreli | 0 | 0 | 0 |
| Anand | 28 | 3 | 2 |
| Aravalli | 7 | 0 | 1 |
| Banaskantha | 10 | 1 | 0 |
| Bharuch | 23 | 2 | 1 |
| Bhavnagar | 32 | 16 | 4 |
| Botad | 5 | 0 | 1 |
| Chhota Udaipur | 7 | 1 | 0 |
| Dahod | 3 | 0 | 0 |
| Dang | 0 | 0 | 0 |
| Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
| Gandhinagar | 17 | 10 | 2 |
| Gir Somnath | 2 | 1 | 0 |
| Jamnagar | 1 | 0 | 1 |
| Junagadh | 0 | 0 | 0 |
| Kutch | 6 | 0 | 1 |
| Kheda | 2 | 0 | 0 |
| Mahisagar | 3 | 0 | 0 |
| Mehsana | 6 | 0 | 0 |
| Morbi | 1 | 0 | 0 |
| Narmada | 12 | 0 | 0 |
| Navsari | 0 | 0 | 0 |
| Panchmahal | 11 | 0 | 2 |
| Patan | 15 | 11 | 1 |
| Porbandar | 3 | 3 | 0 |
| Rajkot | 38 | 9 | 0 |
| Sabarkantha | 2 | 1 | 0 |
| Surat | 244 | 11 | 10 |
| Surendranagar | 0 | 0 | 0 |
| Tapi | 0 | 0 | 0 |
| Vadodara | 181 | 8 | 7 |
| Valsad | 0 | 0 | 0 |
| TOTAL | 1851 | 106 | 67 |

