બ્રેકિંગ@ગુજરાત: કોરોનાના વધતાં કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન લાદવાને લઇ પાટીલે શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તેમના પત્ની ગંગા પાટીલએ વેકસિનનોપ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્થિતિ સારી હોવાથી લોકડાઉન અંગે સરકારે નિર્ણય કરવાનું સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. કોરોનાનું સંક્રમણ વધતા પેજ પ્રમુખોને પણ જવાબદારીઓ સોપાઇ હોવાનો અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોનાના વધતાં કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન લાદવાને લઇ પાટીલે શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તેમના પત્ની ગંગા પાટીલએ વેકસિનનોપ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્થિતિ સારી હોવાથી લોકડાઉન અંગે સરકારે નિર્ણય કરવાનું સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. કોરોનાનું સંક્રમણ વધતા પેજ પ્રમુખોને પણ જવાબદારીઓ સોપાઇ હોવાનો અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું, કોઈપણ દર્દી દાખલ હોય અથવા હોસ્પિટલની આવશ્યકતા હોય તો પેજ પ્રમુખએ મદદ આદેશ કરવાં આવ્યો છે. તો અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના કેસની સંખ્યા નિયંત્રણમાં હોવાથી લોકડાઉનની શક્યતાઓ નહિવત હોવાનું સી.આર.પાટીલે ઉમેર્યું હતું. લોકડાઉન અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કરવાની રહેશે પણ હાલમાં અનેક સ્થળોએ પથારીઓ મોડી મળવાની સ્થિતિ આવી છે પણ એક પણ દર્દી પથારી વગર રહ્યા ન હોવાથી સરકાર કોરોના ઉપર કાબુ કરવા અંગે પણ સી.આર.પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.