આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મામાં માર્કેટયાર્ડ આગળથી રવિવારના રોજ એક ટર્બો ગાડી ચોરાઈ હતી. ખેડબ્રહ્મામાં માર્કેટયાર્ડ આગળ વાહન ચાલકો પોતાના ટ્રક પાર્ક કરી ઘરે જાય છે.

છેલ્લા 1 મહીનેથી પ્રજાપતિ પારસભાઈ ભાવરલાલએ પોતાનો ટર્બો નોન યુઝમાં પાર્ક કરેલ ટર્બો ટ્રક પાર્ક કરી રાખેલ જે સોમવાર સવારે આવી જોતા ટર્બો પોતાની જગ્યાના હોય આજુ બાજુ તપાસ કરતા ન મળી આવતા ચોરી થઈ ગયેલ હોય તેવું ખબર પડેલ જે અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આ ચોરાયેલ ટર્બો ટ્રક ગાડી વિજયનગરના ત્રણ રસ્તા પર ખેતરમાં ઉતારી હતી. ચોર ઈસમોએ ગાડીને પથ્થર પર ચડાવી સ્પેર વહીલ સહિત 6 ટાયર, જેક, બેટરી, ડીઝલ, ટાડપત્રી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code