બ્રેકિંગ@ખેરાલુ: ભાજપના અજમલજી ઠાકોરનો 20 હજારથી વધુ મતોથી વિજય

અટલ સમાચાર, મહેસાણા પક્ષપલટુ નેતાઓને જનતા જીતાડવાના મૂડમાં નથી. રાધનપુરમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યુ છે. બાયડ, અમરાઈવાડી, લુણાવાડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસ અમરાઈવાડીમાં આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની ર૦,૦૦૦ હજારથી વધુ મતોથી વિજય થયો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા
 
બ્રેકિંગ@ખેરાલુ: ભાજપના અજમલજી ઠાકોરનો 20 હજારથી વધુ મતોથી વિજય

અટલ સમાચાર, મહેસાણા

પક્ષપલટુ નેતાઓને જનતા જીતાડવાના મૂડમાં નથી. રાધનપુરમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યુ છે. બાયડ, અમરાઈવાડી, લુણાવાડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસ અમરાઈવાડીમાં આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની ર૦,૦૦૦ હજારથી વધુ મતોથી વિજય થયો છે.

રાધનપુરમાં અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. ધવલસિંહ ઝાલા બાયડ બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે. સાંતલપુર તાલુકામાં ભાજપ પાછળ છે. બાયડમાં કોંગ્રેસ આગળ. 2200 મતથી આગળ ચાલી રહયુ છે. અમરાઈવાડીમાં માત્ર 32 ટકા જ મતદાન થયુ હતુ. અને હવે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી આગળ વધી રહ્યુ છે. અમરાઈવાડીમાં ફરી એક વખત ભાજપના જગદીશ પટેલ ફરી એક વખત આગળ ચાલી રહ્યા છે.