બ્રેકિંગ@મહેસાણા: હાઇવે પર ખાનગી બસમાં આગથી દોડધામ મચી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના શિવાલા સર્કલ નજીક એક ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સમગ્ર બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. મહેસાણા-અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલ નજીક સોમવારે બપોરના સમયે એક ખાનગી
 
બ્રેકિંગ@મહેસાણા: હાઇવે પર ખાનગી બસમાં આગથી દોડધામ મચી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના શિવાલા સર્કલ નજીક એક ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સમગ્ર બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

મહેસાણા-અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલ નજીક સોમવારે બપોરના સમયે એક ખાનગી શાળામાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.