બ્રેકિંગ@મહેસાણા: સામાન્ય બાબતમાં પિતરાઇએ કરી ભાઇની હત્યા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા તાલુકાના ગામે સામાન્ય તકરારમાં પિતરાઇએ ભાઇની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત ગ્રામજનોના મોટી સંખ્યામાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આશાસ્પદ યુવકની હત્યાથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર બાબતે લાંઘણજ પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@મહેસાણા: સામાન્ય બાબતમાં પિતરાઇએ કરી ભાઇની હત્યા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા તાલુકાના ગામે સામાન્ય તકરારમાં પિતરાઇએ ભાઇની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત ગ્રામજનોના મોટી સંખ્યામાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આશાસ્પદ યુવકની હત્યાથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર બાબતે લાંઘણજ પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: સામાન્ય બાબતમાં પિતરાઇએ કરી ભાઇની હત્યા

મહેસાણા તાલુકાના લીંચ ગામે સનસનીખેજ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. સામાન્ય બાબતમાં તકરાર બાદ ગાળાગાળી થઇ હતી. આ દરમ્યાન પિતરાઇભાઇએ રાકેશ ઠાકોરને ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા દોડધામ મચી ગઇ છે. ઘટનાને લઇ પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લાંઘણજ પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.