બ્રેકિંગ@મહેસાણા: ખેરવા નજીક ટ્રકની અડફેટે બાઇકસવારનું કરૂણ મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહયા છે, ત્યારે સોમવારે સાંજના સમયે ખેરવા હાઇવે પાસે એક અજાણી ટ્રકે બે બાઇકસવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇકસવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા થોડીવાર માટે ટ્રાફીકજામ થઇ ગયો હતો. મહેસાણાથી ખેરવા હાઇવે ઓવરલોડ ભરેલી
 
બ્રેકિંગ@મહેસાણા: ખેરવા નજીક ટ્રકની અડફેટે બાઇકસવારનું કરૂણ મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહયા છે, ત્યારે સોમવારે સાંજના સમયે ખેરવા હાઇવે પાસે એક અજાણી ટ્રકે બે બાઇકસવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇકસવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા થોડીવાર માટે ટ્રાફીકજામ થઇ ગયો હતો.

બ્રેકિંગ@મહેસાણા: ખેરવા નજીક ટ્રકની અડફેટે બાઇકસવારનું કરૂણ મોત

મહેસાણાથી ખેરવા હાઇવે ઓવરલોડ ભરેલી ટ્રકો પુરપાટ ઝડપે ચાલતી હોય છે અને આવી ટ્રકો કયારેક અકસ્માત પણ સર્જતી હોય છે. ખેરવા હાઇવે પર સોમવારે સાંજના સુમારે એક ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બે બાઇકસવારોને અડફેટે લેતા એક બાઇકસવાર અજીતસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ.