બ્રેકિંગ@પાલનપુર: બનાસ ડેરી પાસેની દુકાનમાં આગ, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠામાં લોકડાઉન વચ્ચે એક જ દિવસમાં આગ લાગવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં બનાસ ડેરી પાસેની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 3 ફાયર ફાયટરો આગ બુઝાવવાના કામે લાગ્યા છે. ભારે અફરાતફરીના માહોલ વચ્ચે હાલ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ જ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@પાલનપુર: બનાસ ડેરી પાસેની દુકાનમાં આગ, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠામાં લોકડાઉન વચ્ચે એક જ દિવસમાં આગ લાગવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં બનાસ ડેરી પાસેની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 3 ફાયર ફાયટરો આગ બુઝાવવાના કામે લાગ્યા છે. ભારે અફરાતફરીના માહોલ વચ્ચે હાલ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ જ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: બનાસ ડેરી પાસેની દુકાનમાં આગ, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેની દુકાનમાં આજે સાંજના સમયે આગ લાગી હતી. બનાસ ડેરી પાસેથી પંચરની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ. હાલ પણ ત્રણ જેટલા ફાયર ફાયટર દ્રારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.