બ્રેકિંગ@પાલનપુર: લોકડાઉનમાં ટ્રકની ટક્કરે કાર-ટ્રેક્ટર અથડાયા, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત વચ્ચે પાલનપુર તાલુકાના ગામે ટ્રિપલ અકસ્માની ઘટના સામે આવી છે. આજે સવારે ટ્રક-કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બનેલી ઘટનામાં કારચાલક ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રકે બંને વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.
 
બ્રેકિંગ@પાલનપુર: લોકડાઉનમાં ટ્રકની ટક્કરે કાર-ટ્રેક્ટર અથડાયા, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત વચ્ચે પાલનપુર તાલુકાના ગામે ટ્રિપલ અકસ્માની ઘટના સામે આવી છે. આજે સવારે ટ્રક-કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બનેલી ઘટનામાં કારચાલક ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રકે બંને વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે. જોકે હાલ ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: લોકડાઉનમાં ટ્રકની ટક્કરે કાર-ટ્રેક્ટર અથડાયા, 1 ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકાના કુશકલ ગામ નજીક વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર અને ટ્રેક્ટરને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ ટ્રેક્ટર અને કારને મોટું નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ તરફ કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટર ચાલક કુશકલ ગામના ખેડૂત હોવાનું સામે આવ્યુ છે.

બ્રેકિંગ@પાલનપુર: લોકડાઉનમાં ટ્રકની ટક્કરે કાર-ટ્રેક્ટર અથડાયા, 1 ઇજાગ્રસ્ત