બ્રેકિંગ@રાધનપુર: રધુભાઇ દેસાઇ 3816 મતોથી સતત આગળ, અલ્પેશ મુંઝવણમાં

અટલ સમાચાર,મહેસાણા 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની 20 હજારથી વધુ મતોથી જીત થઈ છે. બાકીની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર ચાલી રહી છે. ઠાકોર સમાજના બે દિગ્ગ્જો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર થઇ શકે
 
બ્રેકિંગ@રાધનપુર: રધુભાઇ દેસાઇ 3816 મતોથી સતત આગળ, અલ્પેશ મુંઝવણમાં

અટલ સમાચાર,મહેસાણા

21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની 20 હજારથી વધુ મતોથી જીત થઈ છે. બાકીની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર ચાલી રહી છે. ઠાકોર સમાજના બે દિગ્ગ્જો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર થઇ શકે છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

રાધનપુર વિધાનસભામાં ભાજપે ફરી અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે રઘુભાઇ દેસાઇને ટીકીટ આપી હતી. 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ભાજપના અલ્પેશ ઠાકોરની સતત પાછળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસના રઘુભાઇ દેસાઇની 3816 મતે આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, શરૂઆતથી લઇ અત્યાર સુધી કોંગ્રેસે હમેંશા આગળ રહ્યુ હતુ.