બ્રેકિંગ@સાબરકાંઠા: કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) વડાલી તાલુકાના વીવાઇ પાટીયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇકસવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક પહેલા ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલ ત્યાબાદ હાથ-પગમાં વધુ ઇજા હોવાથી હિંમતનગર લઇ જવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા
 
બ્રેકિંગ@સાબરકાંઠા: કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

વડાલી તાલુકાના વીવાઇ પાટીયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇકસવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક પહેલા ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલ ત્યાબાદ હાથ-પગમાં વધુ ઇજા હોવાથી હિંમતનગર લઇ જવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@સાબરકાંઠા: કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા

સાબરકાંઠા જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે વડાલી તાલુકાના વીવાઇ પાટીયા પાસે અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનને ગંભીર ઇજાઓ થઇ છે. સતલાસણા ગામનો વતની રાજેન્દ્રભાઇ જવાનભાઇ વડાલીથી અંબાજી તરફ જઇ રહયા હતા તે દરમ્યાન કારચાલકે પાછળથી ટકકર મારતા બાઇક સ્લીપ થઇ ગયુ હતુ.

અકસ્માતમાં રાજેન્દ્રભાઇને માથાના તથા હાથ-પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ તેમને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાર બાદ હિંમતનગર વધુ સારવાર માટે ખસેડાયા છે.