બ્રેકીંગઃ સોગંધ ઈસ મીટ્ટી કી ‘મૈ દેશ નહી મિટને દૂંગા, મૈ દેશ નહી રુકને દુંગા, મૈ દેશ નહી ઝુકને દુંગા’-મોદી

અટલ સમાચાર, ડેસ્ક આજ સવારે જે રીતે ભારતીય વાયુસેનાએ પુલવામા હૂમલાના શહિદોનેને શ્રધ્ધાંજલિ આપતા પાકિસ્તાનના ઘરમાં ઘૂસી 325થી વધુ આતંકીઓનો સફાયો કર્યો છે. દેશ સહિત વિશ્વભરમાં ભારતની બહાદુરીના ગુણગાન ગાઈ રહ્યા છે. અને તમામ શ્રેય ભારતના વડાપ્રધાનને બદલો લેવાની નેમ લીધી હતી. જે આજે આતંકીઓને દુનિયામાંથી સાફ કરી પુરુ કર્યું છે. આજની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર
 
બ્રેકીંગઃ સોગંધ ઈસ મીટ્ટી કી ‘મૈ દેશ નહી મિટને દૂંગા, મૈ દેશ નહી રુકને દુંગા, મૈ દેશ નહી ઝુકને દુંગા’-મોદી

અટલ સમાચાર, ડેસ્ક

આજ સવારે જે રીતે ભારતીય વાયુસેનાએ પુલવામા હૂમલાના શહિદોનેને શ્રધ્ધાંજલિ આપતા પાકિસ્તાનના ઘરમાં ઘૂસી 325થી વધુ આતંકીઓનો સફાયો કર્યો છે. દેશ સહિત વિશ્વભરમાં ભારતની બહાદુરીના ગુણગાન ગાઈ રહ્યા છે. અને તમામ શ્રેય ભારતના વડાપ્રધાનને બદલો લેવાની નેમ લીધી હતી. જે આજે આતંકીઓને દુનિયામાંથી સાફ કરી પુરુ કર્યું છે.

આજની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર પોતાનો વિશ્વાસ અપાયેલો પુરો કર્યાનો ભાવ દેખાયો હતો.
રેલીમાં મોદી રાજસ્થાનની ભાષાથી શરુઆત કરી એ દેશ સુરક્ષિત હાથોમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે લોકોને જણાવ્યું કે આજના દિવસે ચુરુની ધરતી ઉપરથી દેશવાસીઓને જણાવું છું કે, મા ભારતીના વીરોને નમન કરતા સોગંધ આ માટીની હું દેશ નહી મીટવા દઉ, હું દેશ નહી રોકાવા દઉ, હું આ દેશ નહી ઝુંકવા દઉ. આટલું જ કહેતા સૌ ભારતવાસીઓમાં ઊર્જાનું મોજુ ફરી વળ્યું હતું.