બ્રેકિંગ@સાંતલપુર: કોરોના વચ્ચે વરસાદી ઝાપટું, વાયરસને નાથવો ચિંતાજનક

અટલ સમાચાર, સાંતલપુર કોરોના વાયરસના કહેર વચ્ચે સાંતલપુરમાં વરસાદી ઝાપટું આવતા વાયરસને નાથવો ચિંતાજનક બન્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક આવેલા વરસાદથી ખેડૂતોને કૃષિપાકમાં મોટુ઼ નુકશાન થયુ છે. આટલા દિવસોથી ગંજબજારો બંધ હોવાથી તૈયાર થયેલો કૃષિ ઉત્પાદન ખેતરમાં પડ્યો હોઇ વરસાદથી ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બ્રેકિંગ@સાંતલપુર: કોરોના વચ્ચે વરસાદી ઝાપટું, વાયરસને નાથવો ચિંતાજનક

અટલ સમાચાર, સાંતલપુર

કોરોના વાયરસના કહેર વચ્ચે સાંતલપુરમાં વરસાદી ઝાપટું આવતા વાયરસને નાથવો ચિંતાજનક બન્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક આવેલા વરસાદથી ખેડૂતોને કૃષિપાકમાં મોટુ઼ નુકશાન થયુ છે. આટલા દિવસોથી ગંજબજારો બંધ હોવાથી તૈયાર થયેલો કૃષિ ઉત્પાદન ખેતરમાં પડ્યો હોઇ વરસાદથી ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@સાંતલપુર: કોરોના વચ્ચે વરસાદી ઝાપટું, વાયરસને નાથવો ચિંતાજનક

પાટણ જીલ્લાના સાંતલપુર પંથકમાં આજે બપોરના સમયે વરસાદ આવ્યો હતો. કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ તરફ પંથકના ગામડાઓમાં કમોસમી માવઠું આવતા ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં તૈયાર થયેલો તમાકું સહિતનો પાક ખુલ્લા ખેતરોમાં પડ્યો હોઇ વરસાદથી મોટુ નુકશાન થઇ શકે છે. કોરોનાના કહેર વચ્ચે વરસાદી ઝાપટું આવતા વાયરસને નાથવો ચિંતાજનક બન્યો છે.