બ્રેકિંગ@સુઇગામ: મોરવાડા માઇનોર-2 કેનાલમાં 10 ફુટનું ગાબડું, પાકને નુકશાન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાની કેનાલોમાં ગાબડાં પડવાની પરિસ્થિતિ સામાન્ય બનતી હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે મોરવાડા માઇનોર કેનાલમાં 10 ફુટનું ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોના ઉભા પાકમાં વેડફાઇ જતા મોટુ નુકશાન થયુ છે. નર્મદા કેનાલના સત્તાધીશો અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતી બનેલી ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
 
બ્રેકિંગ@સુઇગામ: મોરવાડા માઇનોર-2 કેનાલમાં 10 ફુટનું ગાબડું, પાકને નુકશાન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાની કેનાલોમાં ગાબડાં પડવાની પરિસ્થિતિ સામાન્ય બનતી હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે મોરવાડા માઇનોર કેનાલમાં 10 ફુટનું ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોના ઉભા પાકમાં વેડફાઇ જતા મોટુ નુકશાન થયુ છે. નર્મદા કેનાલના સત્તાધીશો અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતી બનેલી ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બ્રેકિંગ@સુઇગામ: મોરવાડા માઇનોર-2 કેનાલમાં 10 ફુટનું ગાબડું, પાકને નુકશાન

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાની મોરવાડા માઇનોર-2 કેનાલમાં 10 ફુટનું ગાબડું પડ્યુ છે. હલકી ગુણવત્તાની કામગીરી અને સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડાતા વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા હોવાના ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. આજે સવારે ગાબડું પડતાં હજારો ક્યુસેક પાણી ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે.