બ્રેકિંગ@સુઇગામ: કોરોના મહામારીથી લડવા ગેનીબેને ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવ્યા

અટલ સમાચાર,સુઈગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારીને કારણે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં ભારે દોડ ધામ ની સ્થિતી બની છે. આ તરફ કોરોના મહામારી સામે લડવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવ્યા છે.કોરોના મહામારી થી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી. બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોના મહામારી સામે લડવા
 
બ્રેકિંગ@સુઇગામ: કોરોના મહામારીથી લડવા ગેનીબેને ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવ્યા

અટલ સમાચાર,સુઈગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારીને કારણે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં ભારે દોડ ધામ ની સ્થિતી બની છે. આ તરફ કોરોના મહામારી સામે લડવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવ્યા છે.કોરોના મહામારી થી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી.

બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોના મહામારી સામે લડવા પોતાની ગ્રાન્ટ માંથી દસ લાખ રૂપીયા ફાળવ્યા છે. છે.કોરોના મહામારી થી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી. ધારાસભ્યે જિલ્લા આયોજન અધિકારીને તાકીદે ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવા પત્ર લખ્યો છે.