બ્રેકિંગ@થરા: માર્કેટયાર્ડમાં ચેરમેન પદે અણદાભાઇ પટેલની વરણી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં ચેરમનની ચુંટણીમા અણદાભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી. માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનપદે ભૂપતાજી ઠાકોરની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. થરા માર્કેટયાર્ડમાં ચેરમેનની ચુંટણી યોજાઇ હતી. જેમાં સતત પાંચમી વાર ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ છે. માર્કેટયાર્ડના ચેરમેન તરીકે અણદાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે ભૂપતાજી ઠાકોરની વરણી કરાઇ
 
બ્રેકિંગ@થરા: માર્કેટયાર્ડમાં ચેરમેન પદે અણદાભાઇ પટેલની વરણી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં ચેરમનની ચુંટણીમા અણદાભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી. માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનપદે ભૂપતાજી ઠાકોરની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

થરા માર્કેટયાર્ડમાં ચેરમેનની ચુંટણી યોજાઇ હતી. જેમાં સતત પાંચમી વાર ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ છે. માર્કેટયાર્ડના ચેરમેન તરીકે અણદાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે ભૂપતાજી ઠાકોરની વરણી કરાઇ છે.