બ્રેકિંગ@વડનગર: બપોરે વાવાઝોડા સાથે વરસાદથી જગતનો તાત ચિંતામાં

અટલ સમાચાર, વડનગર(હંસા ઠાકોર) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામે આજે 2 વાગે વાવાઝોડા સાથે ભારે વરસાદ જામી પડ્યો હતો. પાછોતરો વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવા માટે જ આવ્યો છે. ખેડૂતો સાવ પાયમાય થઇ ગયા છે. જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ આ વરસાદમાં મોટું નુંકશાન થવા પામ્યું છે. કપાસ, ગવાર, બાજરી જેવા
 
બ્રેકિંગ@વડનગર: બપોરે વાવાઝોડા સાથે વરસાદથી જગતનો તાત ચિંતામાં

અટલ સમાચાર, વડનગર(હંસા ઠાકોર)

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામે આજે 2 વાગે વાવાઝોડા સાથે ભારે વરસાદ જામી પડ્યો હતો. પાછોતરો વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવા માટે જ આવ્યો છે. ખેડૂતો સાવ પાયમાય થઇ ગયા છે. જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ આ વરસાદમાં મોટું નુંકશાન થવા પામ્યું છે. કપાસ, ગવાર, બાજરી જેવા પાકો સાવ પાણીમાં ફેરવાઇ ગયા હોવાથી ખેડૂતને ભારે હાલાકી થઇ છે.

બ્રેકિંગ@વડનગર: બપોરે વાવાઝોડા સાથે વરસાદથી જગતનો તાત ચિંતામાં

મહા વાવાજોડુ લક્ષ્‍યદ્વીપથી હવે ઓમાન ભણી આગળ વધી રહ્યુ છે ત્યારે તે ગુજરાતને પણ ધમરોડતુ જશે જેની અસર શરૂ થવા પામી ગઈ છે. અને આજ રોજ સવારથી જ ચાર કલાકના સમયમાં રાજયના 44 તાલુકામાં વરસાદ વરસી ગયો છે.