વેપાર@દેશ: સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ચાંદીના ભાવમાં પણ મોટો વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.27 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે.આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,15,040 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,05,460 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 460 રુપિયાનો વધારો નોંધાયો છે.

મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,05,310 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,14,890 રૂપિયા છે.અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,05,360 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,940 પર પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,43,100 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં 4000 રુપિયાનો મોટો વધારો થયો છે