વેપાર@દેશ: 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.1,710 અને 22 કેરેટમાં રૂ.2,500 નો કડાકો, જાણો નવો રેટ
ચાંદીના ભાવમાં પણ રુ.4000નો ઘટાડો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 1 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં રૂ.2500 નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ રુ. 4000 નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સોનું રૂપિયા 2500 ઘટી રૂપિયા 1,42,500 થયું છે. જ્યારે ચાંદી કીલોનો ભાવ રૂપિયા 4000 તૂટી રૂપિયા 1,82,000 થઈ છે.અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,42,000 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,30,000 રહ્યો છે.
રાજકોટમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,42,000 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,30,000 રહ્યો છે.સુરતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,42,000 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,30,000 રહ્યો છે. વડોદરામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,42,000 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,30,000 રહ્યો છે.

