ખેરાલું સાયન્સ કોલેજ ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ
અટલ સમાચાર,ખેરાલું ખેરાલું સ્થિત એસ.ડી.ચૌધરી સાયન્સ કોલેજમાં રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યકમ યોજાયો હતો. જેમાં કિશોરભાઇ કાનાણી ઘ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ સાથે સાયન્સ કોલેજ ખેરાલું ઘ્વારા વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમનં સાયન્સ કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Jan 26, 2019, 14:15 IST

અટલ સમાચાર,ખેરાલું
ખેરાલું સ્થિત એસ.ડી.ચૌધરી સાયન્સ કોલેજમાં રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યકમ યોજાયો હતો. જેમાં કિશોરભાઇ કાનાણી ઘ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ સાથે સાયન્સ કોલેજ ખેરાલું ઘ્વારા વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમનં સાયન્સ કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.