આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં ર૬ મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કિર્તિકુમાર યુ.જોષીના હસ્તે ધ્વજ વંદન કરાયુ હતુ. તેઓ અરવલ્લી વિધાભવન- ખેડબ્રહ્માના સલાહકાર સમિતિના સદસ્ય છે.સાંસ્કૃતિક સમિતિ ઘ્વારા રાષ્ટવંદનાના ગીતો રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન આચાર્ય એન.ડી.પટેલના માર્ગદર્શનમાં ડો.ડી.બી.સોંદરવાએ કર્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code