આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકેરજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના રતનગઢ પ્રાથમિક શાળામાં ર૬ મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામની ગ્રેજયુએટ દીકરી નિકીતાબેન વેલાભાઇ ચૌધરી હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો.

ર૬ જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે શાળાના વિધાર્થી ભાઇ-બહેનોએ સાંસ્કૃતિક કાર્યકમો રજુ કર્યા હતા. પોતાની દીકરી નિકિતાબેનને વધુ ઉચ્ચશિક્ષણ આપવા બદલ તેમના કાકા ભારમલભાઇ ચૌધરીનું શાળા પરિવારે અને ગ્રામજનોએ સન્માનપત્ર આપી સન્માન કર્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code