ભિલોડા તાલુકાના બામણા કોલેજમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઈ
અટલ સમાચાર, ભસાબરકાંઠા ભિલોડા તાલુકાના બામણા કોલેજના સ્વ. શાંતાબેન હરગોવિંદાસ જોષી અને ભુલેશ્વર કડુરામ જોષી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ, હિન્દી વિભાગના સંયુક્ત ઉપકર્મે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી સંદર્ભે પુસ્તક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હિન્દીના પુસ્તકોથી માહિતગાર કર્યા હતા. રાષ્ટ્ર ભાષા હિન્દીની લોકપ્રિયતા વધારવાના ઉપદેશથી દર વર્ષ 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી યોજાય
Jan 23, 2019, 15:50 IST

અટલ સમાચાર, ભસાબરકાંઠા
ભિલોડા તાલુકાના બામણા કોલેજના સ્વ. શાંતાબેન હરગોવિંદાસ જોષી અને ભુલેશ્વર કડુરામ જોષી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ, હિન્દી વિભાગના સંયુક્ત ઉપકર્મે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી સંદર્ભે પુસ્તક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હિન્દીના પુસ્તકોથી માહિતગાર કર્યા હતા. રાષ્ટ્ર ભાષા હિન્દીની લોકપ્રિયતા વધારવાના ઉપદેશથી દર વર્ષ 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી યોજાય છે. કોલેજના પ્રિ.ડૉ.કલ્પનાબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રો ઓફીસર. નિવૃત્તીનાથ જોષીએ કર્યું હતું.